સમાધાન-1 : સ્થિર વિદ્યુતશાસ્ત્ર
ક્રમ | પાઠ/પ્રકરણ નું નામ | ગુણભાર | પ્રકરણ દીઠ ગુણભાર | ||
---|---|---|---|---|---|
Part-A | Part-B | ||||
(જનરલ વિકલ્પ વિના) પ્રશ્નો કે દાખલા | (જનરલ વિકલ્પ સાથે) પ્રશ્નો કે દાખલા | ||||
1. | વિદ્યુતભારો અને વિદ્યુતક્ષેત્રો | 5 ગુણ | 2 ગુણ | 5 ગુણ | 7 થી 10 ગુણ |
2. | સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ | 4 ગુણ | 4 ગુણ | 6 ગુણ | 8 થી 10 ગુણ |
ઉપરોક્ત સમાધાનના ઉપયોગ થી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત H.S.C. બોર્ડ દ્વારા યોજાતી વાર્ષિક પરીક્ષા તથા NTA (National Testing Agency) દ્વારા યોજાતી NEET અને JEE જેવી પ્રવેશ પરીક્ષાઓને ઉત્તમ ગુણ સાથે સફળતા પૂર્વક પાર કરી શકશે.
Related Modules